આજે વાંકાનેરના યુવા પત્રકાર શાહરૂખ ચૌહાણનો જન્મદિવસ

આજે વાંકાનેરના યુવા પત્રકાર શાહરૂખ ચૌહાણનો જન્મદિવસ છે.

શાહરુખ ચૌહાણ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલ છે, તેઓ છેલ્લા પાંચેક વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. તેમને નાની ઉંમરે અને ટૂંકા ગાળામાં સારી એવી નામના મેળવી છે. તેઓ સમગ્ર સૌરાષ્ટ્રમાં પત્રકાર જગતમાં ખૂબ સારા સંબંધો ધરાવે છે.

આજે શાહરુખ ચૌહાણને તેમના મિત્રો, સગા, સંબધીઓ અને પત્રકારો તેમના મોબાઈલ 93283 55938 પર જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી રહયા છે.

કપ્તાન ગ્રુપ તરફથી પત્રકાર શાહરૂખ ચૌહાણને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…. Happy Birthday

આ સમાચારને શેર કરો