Placeholder canvas

મોરબીમાં લોડેડ પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી : મોરબીના મકરાણીવાસ પાસે તોશીફભાઈ મહેબૂબભાઈ બ્લોચ ઉ.વ.25 રહે. મકરાણીવાસ બ્રાહ્મણની ભોજનશાળા પાસેવાળો હાથ બનાવટની લોડેડ પીસ્ટલ સાથે એક કારતુસ લોડ કરેલ હોય તેને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ કામગીરીમાં પીઆઇ બી.પી. સોનારા, પીએસઆઇ એસ.એમ.રાણા, હેડ કોન્સ. કિશોરભાઈ મિયાત્રા, રામભાઈ મંઢ, સંજયભાઈ બાલાસરા, કોન્સ. ચકુભાઈ કરોતરા, ભાનુભાઈ બાલાસરા, સરમતસિંહ ઝાલા, આશીફભાઈ રાઉમા, ભરતભાઇ હુંબલ જોડાયા હતા.

આ સમાચારને શેર કરો