વાંકાનેર: ભાટીયા સોસાયટીમાં યુવાન થયા કોરોના સંક્રમિત, આજના કુલ કેસ 7

વાંકાનેર: આજે બપોર સુધીમાં કોરોના ના 6 કેસ સામે આવ્યા હતા જ્યારે 1:45 વાગ્યે વધુ એક કેસ નોંધાયો છે.

મળેલી માહિતી મુજબ આજે બપોર સુધીમાં 6 કેસ નોંધાયા બાદ 01:45 વાગ્યે વાંકાનેર ચંદ્રપુર ગામ ની ભાટીયા સોસાયટી માં શિવાજી પાર્ક શેરીમાં રહેતા 23 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. આ સાથે વાંકાનેરમાં આજના 7 કેસ નોંધાયા છે અને વાંકાનેરમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવનો આંકડો 66 પર પહોંચ્યો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/CdXmaIjnw6R5ScY4jUMqmo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  • 120
  •  
  •  
  •  
  •  
  •  
    120
    Shares