વાંકાનેર મેસરીયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી જીતી ગયા છે March 2, 2021March 2, 2021 Kaptaan Mesariya વાંકાનેર તાલુકા પંચાયતની મેસરીયા કોંગ્રેસના ઉમેદવાર પાયલબેન ભરતભાઈ બેડવા 415 મતે ચૂંટણી જીતી ગયા છે.તેમના હરિફ ઉમેદવાર હંસાબેન વીનુભાઈ ચાવડાને ભાજપ 1649 મત મળ્યા છે. કોંગ્રેસ 2064 ભાજપ 1649 આ સમાચારને શેર કરો