વાંકાનેર: માટેલ ગામે આવેલ માટેલીયા ધરામાં કાર ખાબકી..!!
વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલા ખોડીયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે તેને કાર લઈને આવેલા લોકોની કાર માટેલીયા ધરા પાસે પાર્ક કરીને મૂકી હતી દરમિયાન કારચાલકે કારમાં બ્રેકના બદલે ભૂલથી લીવર દબાવી દેતાં કાર સીધી ધરામાં ખાબકી હતી. જોકે, ધરામાં હાલ પાણી નહીવત હોવાથી કારમાં બેઠેલા ચારથી પાંચ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)