Placeholder canvas

વાંકાનેર: હસનપરમાં ૨૮ વર્ષીય મહિલા થયા કોરોના સંક્રમિત

વાંકાનેર: આજે હસનપર એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. આ સાથે વાંકાનેરમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 41 થઈ ગઈ છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના હશનપર ગામમાં આજે એક ૨૮ વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. આ હશન પરનો બીજો કેસ છે. વાંકાનેરમાં કોરોના પોઝિટિવના કુલ કેસ 41 થયા છે. જેમાં 19 દર્દીઓને સારું થઈ જતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને 15 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 7 કોરોના પોઝિટિવ વ્યક્તિના મોત થયા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LJMz7tJT4WfAu6pgUBfkz5

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો