Placeholder canvas

આભાર:બાદી એન્ડ કંપનીના ધમાકેદાર સેલમાં લોકોએ ખૂબ કરી ખરીદી: આજે રાત્રે મેગા ડ્રો

વાંકાનેર: બાદી એન્ડ કંપનીના સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણી માટે ‘નહિ નફો નહિ નુકશાન’ના ધોરણે પોતાના માનવતા ગ્રાહકોને વધુમાં વધુ લાભ આપવા માટે ૨૫ ડિસેમ્બરથી 31 ડિસેમ્બર-2020 દરમિયાન ધમાકેદાર સેલનું આયોજન કર્યું હતું. આ સેલ આજે પૂર્ણ થયો છે.

બાદી એન્ડ કંપનીના આ સેલને જબર સફળતા મળી છે. બાદી એન્ડ કંપનીના વિશાળ શોરૂમ અને ગોડાઉનમાં ઘણો બધો માલ ખાલી થઈ ગયો અને અમુક ગ્રાહકો ખરીદી ન શક્યા…

આ સેલમાં બાદી એન્ડ કંપનીએ પોતાના સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણીના ભાગરૂપે રાખેલ સેલમાં નહિ નફો નહિ નુકસાનના ધોરણે પોતાના માનવતા ગ્રાહકોને હોમ એપ્લાયન્સીસની વસ્તુ આપી જેમનો વાંકાનેરની જનતા તરફથી ધારાણાથી અનેક ગણો સારો પ્રતિસાદ મળ્યો….

આ તકે બાદી એન્ડ કંપનીના પ્રોપરાઇટર યાસીન બાદીએ પોતાના તમામ માનવતા ગ્રાહકોનો દિલ થી આભાર માન્યો હતો અને તેઓએ વાંકાનેરની હોમ એપ્લાયન્સીસના બિઝનેશમાં 25 વર્ષથી બિઝનેસ કરી રહ્યા છે તેમાં લોકોને સારી કંપનીની સારી વસ્તુઓ વ્યાજબી ભાવમાં આપી છે અને એટલી જ પાછળથી સારી સર્વિસ આપી છે. જેથી જ વાંકાનેરની જનતા બાદી એન્ડ કંપની પર વિશ્વાસ રાખે છે. તે અમારા આ સેલની સફળતા પરથી લાગે છે. ફરી તમામ માનવતા ગ્રાહકો અને અમને સહયોગ કરનાર સર્વેનો ખુબ ખુબ આભાર, ધન્યવાદ -યાસીન બાદી (પ્રોપરાઈટર-બાદી એન્ડ કંપની)

2021ના નવા વર્ષના પહેલા દિવસથી અમરો શોરૂમ ચાલુ રહેશે નવા વર્ષમાં હોમ એપ્લાયન્સીસની ઘણી બધી આઈટમોમાં ભાવ વધારો આવેલ છે. આમ છતાં અમારા માનવંતા ગ્રાહકોને વ્યાજબી ભાવમાં હોમ એપ્લાયન્સીસ દરેક આઈટમ આપીશું…. શોરૂમની અવશ્ય મુલાકાત લેશો.

મેગા ડ્રો નું લાઈવ….

બાદી એન્ડ કંપનીના આ ધમાકેદાર સેલમાં જાહેર કરેલ મેઘા ડ્રો આજે રાત્રે 9:35 વાગ્યે કરવામાં આવશે, આ સેલમાં ખરીદી કરનાર દરેક માનવતા ગ્રાહકો મેગા ડ્રો નું લાઈવ રાત્રે 9:35 વાગ્યે…કપ્તાન ન્યૂઝના ફેસબુક પેજ જોઈ શકશો…. આ મેગા ડ્રો નું લાઇન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો…

https://facebook.com/kaptaannews

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો