ટંકારા હરીપર(ભુ) ગામના મહિલા સરપંચે રાજીનામુ આપી દીધું.

ટંકારાના હરિપર (ભુ) ગામના મહિલા સરપંચે રાજીનામુ આપી દીધું છે. ટીડીઓને પત્ર લખી કોઈના દબાણ વગર અંગત કારણે રાજીનામું આપ્યું

Read more

મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારીએ પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું

મોરબી પાલિકાના પરિણામ બાદ હારની નૈતિક જવાબદારી સ્વીકારીને મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારીએ તેના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે

Read more