Placeholder canvas

ચંદ્રપુર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે

ચંદ્રપુર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે 3 રાઉન્ડના અંતે….
કોંગ્રેસ 5818
ભાજપ 4604

અત્યાર સુધીમાં કુલ 12644 મતોની ગણતરી થાય છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર 1214 મતથી આગળ ચાલી રહ્યા છે

આ સમાચારને શેર કરો