Placeholder canvas

મીરબીમાં ‘ઝુમ કાર વર્લ્ડ એશેસરીઝ’નું રવિવારે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા કરશે ઉદ્ઘાટન

મોરબી (Promotional Artical) : આગામી રવિવારે મોરબીમાં ‘ઝુમ કાર વર્લ્ડ એશેસરીઝ’નું મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ઉદ્ઘાટન કરશે. મોરબીમાં આગામી રવિવારે શરૂ થનાર ‘ઝુમ કાર વર્લ્ડ એશેસરીઝ’એ સૌરાષ્ટ્રમાં સૌથી મોટા એસેસરીઝના શો-રૂમોમાનો એક બનશે. જ્યાંથી દરેક કારની એશરીઝ મળશે.
મોરબીમાં ‘ઝુમ કાર વર્લ્ડ એશેસરીઝ’ ના નામે દરેક કંપનીની કારની એશેસરીનો શો-રૂમ વાંકાનેરના ડૉ. સમીર માથકિયા, અયનુલ (એસ.કે.) અને બકાભાઈ મળીને શરૂ કરી રહયા છે. તેઓએ આ ઉદ્ઘાટન સમારંભમાં પધારવાનું જાહેર આમંત્રણ આપેલ છે.

જુવો ઇન્સ્ટાગ્રામમાં જુમ કાર વર્લ્ડ એસેસરીઝનો વિડીયો….

https://www.instagram.com/zooom_car_world_accessories?igsh=MTg5ZTIycmJqaWlraw%3D%3D&utm_source=qr

આ સમાચારને શેર કરો