વાંકાનેર: પ્રતાપસિંહ મૂળરાજસિહ ઝાલાનું અવસાન, શુક્રવારે ટેલીફોનીક બેસણું

વાંકાનેર નિવાસી પ્રતાપસિંહ મૂળરાજસિહ ઝાલા ઉંમર વર્ષ ૭૦ (ઝાલા સાહેબ)નું અવસાન થયેલ છે. તે આદિત્યસિહ ના પિતાશ્રી તથા રસિકસિંહ ના લઘુબંધુ , રામદેવસિંહ ગંભીરસિંહ ઝાલા તથા ધર્મેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલા ના મોટાભાઈ તેમજ નિકુલસિંહ પી. જાડેજા ના સસરા તથા ગૌતમસિંહ રસિકસિંહ ઝાલાના કાકાનું તારીખ – ૦૨.૦૨.૨૦૨૧ ના રોજ અવસાન થયેલ છે.

સદગતનું ટેલીફોનીક બેસણું તારીખ – ૦૫.૦૨.૨૦૨૧ શુક્રવાર સાંજે ૪ થી ૬ દિગ્વિજય નગર મેઈન રોડ વાંકાનેર ખાતે રાખવામાં આવેલ છે.
આદિત્યસિંહ ઝાલા – ૯૮૨૫૬૪૩૩૭૧, ૯૭૨૬૧૧૭૧૭૧, નિકુલસિંહ જાડેજા – ૯૮૨૫૬૪૩૮૭૩, ગૌતમસિંહ રસિકસિંહ ઝાલા – ૯૯૭૯૪૦૩૭૭૧

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •