Placeholder canvas

આજે ગ્લોસી કોટેક્ષના પાર્ટનર જાકીરભાઈ માથકીયાનો જન્મદિવસ.

આજે વાંકાનેરના મોમીન સમાજના ઉદ્યોગપતિ અને પાજ ગામના વતની જાકીરભાઇ માથકિયાનો જન્મદિવસ છે.

જાકીરભાઇ માથકિયાએ વાંકાનેરના મોટા જીન ગ્લોસી કોટેક્ષ અને કલાસી સેનેટ્રીવેરના પાર્ટનર છે. આ ઉપરાંત તેવોએ તેમના પાર્ટનર સાથે મળીને વાંકાનેરમાં સંપૂર્ણ સુવિધા વાળી સોસાયટી ડેવલપ કરવાની પહેલ કરી છે. તેઓએ આસ્થા ગ્રીન, ગુલશન ગ્રીન, નેશનલ કોમર્શિયલ એન્ડ ઇન્સ્ટ્રીયલ ઝોન અને વાંકાનેરમાં ખૂબ આધુનિક અને સંપૂર્ણ સુવિધા વાળું અંજની પ્લાઝા કોમર્શિયલ કોમ્પલેક્ષ બનાવેલ છે આ ઉપરાંત સંજર ગ્રીન નામની એક મોટી સોસાયટી પણ  ડેવલપ કરેલ છે. તેમજ તેવો કોઈ પણ સામાજિક કાર્યમાં જોડાઈને સમય ફસલવીને આર્થિક યોગદાન આપે છે.

જાકીરભાઇ માથકિયા કોટન બિઝનેશના વેપારીઓ તેમજ યાર્ડમાં વેપારીઓ સાથે તેમજ સોસાયટી ડેવલોપર્સ અને બિલ્ડર્સ સાથે ખુબ સારા સંબંધો છે આજે તેમને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્રો સગા સંબંધીઓ શુભેચ્છકો અને પરિવારજનો તેમના મોબાઈલ નંબર પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કપ્તાન પરિવાર તરફથી જાકીરભાઇ માથકિયાને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ…

આ સમાચારને શેર કરો