Placeholder canvas

આજે યુસુફભાઈ શેરસીયાનો જન્મદિવસ

આજે વાંકાનેર તાલુકામાં સિંધાવદર ગામના મોમીન સમાજના રાજકીય અને સામાજિક અગ્રણી યુસુફભાઇ શેરસીયાનો જન્મદિવસ છે.

યુસુફભાઈ શેરસીયા જેવો મોરબી જિલ્લા પંચાયતના પ્રથમ કારોબારી સમિતિના ચેરમેન પદે સેવા આપી ચૂક્યા છે. તેઓ રાજકીય રીતે ભાજપ સાથે સંકળાયેલા અને મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તરીકે સંગઠનની કામગીરી પણ સંભાળેલ છે. હાલ મોરબી જિલ્લા પંચાયતની રાતીદેવડી બેઠક ઉપર ચૂંટાયેલા અને મોરબી જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા તરીકે કાર્યરત જાહિર અબ્બાસ યુસુફભાઈ ના પુત્ર છે.

યુસુફભાઈ શેરસિયા પોતેે સ્વતંત્ર મિજાજ અને લડાયક સ્વભાવના વ્યક્તિ છે, તેઓ રાજકીય આગેવાનો અને અધિકારીઓ સાથે ખૂબ ઘનિષ્ઠ સંબંધો ધરાવે છે. તેઓ સત્તા ઉપર હોય કે ન હોય હંમેશા લોકોના કામો કરતા રહ્યા છે. આમ મોમીન સમાજમાં અને સમગ્ર વાંકાનેર તાલુકામાં તેમની એક આગવી ઈમેજ છે અને મોટુ રાજકીય કે તેમજ સામાજિક ગ્રુપ ધરાવે છે.

આજે યુસુફભાઈ શેરસીયાને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના રાજકીય, સામાજિક મિત્રો અને શુભેચ્છકો તેમના પરિવારજનો શુભેચ્છકો મિત્રો તેમના મોબાઈલ નંબર 99790 19992 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

યુસુફભાઈ શેરસીયાને કપ્તાન પરિવાર તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ… Happy Birthday

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો