વાંકાનેર: ગારીયા ગામે ઝેરી દવા પી યુવાનનો આપઘાત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગારીયા ગામે રહેતા ભૂરાભાઈ રવજીભાઈ રોજાસરા ઉ.43 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો