વાંકાનેર નગરપાલિકા ચૂંટણીમાં બપોરના 1 વાગ્યા સુધીમાં 31.86 ટકા મતદાન થયું

વાંકાનેર નગરપાલિકા ચૂંટણી: શરૂઆતના 6 કલાકમાં 31.86% મતદાન; વોર્ડ નં-6 માં સૌથી વધુ, વોર્ડ નં-5 માં સૌથી ઓછું થયું છે.

વાંકાનેર: વાંકાનેર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ગયું છે. પ્રથમ ચાર કલાકમાં એટલે કે સવારે બપોરના 1 વાગ્યા સુધીમાં 31.86% મતદાન નોંધાયું છે.

વોર્ડ મુજબની મતદાન ટકાવારી નીચે મુજબ છે:
વોર્ડ 1: 34.65%
વોર્ડ 2: 34.31%
વોર્ડ 3: 33.88%
વોર્ડ 5: 29.30%
વોર્ડ 6: 36.31%
વોર્ડ 7: 23.20%

હવે મતદાન બપોરે ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને બપોર પછી મતદાનની ટકાવારી વધવાની શક્યતા છે. વધુ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

31.86

આ સમાચાર શેર કરો

Follow Us on