Placeholder canvas

કપ્તાન ન્યૂઝ આજે રાત્રે મોરબી જિલ્લાનું 12 સાયન્સનું ટોપ-10નું લિસ્ટ જાહેર કરશે.

તાજેતરમાં આવેલા 12 સાયન્સના પરિણામમાં વાંકાનેર તાલુકાના નવી કલાવડી ગામના આર્થિક રીતે નબળા,ભરવાડ પરિવારનો વિદ્યાર્થી રમેશ ગમારાએ વાંકાનેર તાલુકામા પ્રથમ સ્થાન મેળવ્યું છે હવે લોકમાં આતુરતા છે કે મોરબી જિલ્લામાં પ્રથમ કોણ આવ્યું? આ આતુરતાનો અંત આજે રાત્રે 8 ને 35 મિનિટે આવશે.
આજે રાત્રે કપ્તાન ન્યૂઝ મોરબી જિલ્લાનું ટોપ 10 નું લિસ્ટ જાહેર કરશે.મોરબી જિલ્લામાં ટોપ 10 માં કોને સ્થાન મળ્યું અને આ ટોપ 10માં વાંકાનેરના કેટલા વિદ્યાર્થીઓને સ્થાન મળ્યું ? આ જાણવા માટે આજે રાત્રે 8 ને 35 કલાકે કપ્તાનની વેબસાઇટ પર અચૂક વાંચો
www://kaptaan.co.in

આ સમાચારને શેર કરો