Placeholder canvas

વાંકાનેર: તીથવા જીલ્લા પંચાયત સીટના મતદારો શુ ઈચ્છે છે? જાણવા વાંચો.

મોરબી જિલ્લા પંચાયતની વાંકાનેરના આવતી તીથવા જિલ્લા પંચાયત સીટના મતદારો હવે જાગૃત થયા છે અને તેવો પોતપોતાના વિસ્તારમાં સારી સુવિધા અને સારી સગવડ ઈચ્છે છે.

આ સીટ ના મતદારો એવા આગેવાનોને પોતાના પ્રતિનિધિ ચૂટવા ઈચ્છે છે જે આ મતક્ષેત્રમાં આવતા ગામોમાં સારા અને મજબૂત કામો કરાવી શકે, નહીં કે છ મહિનામાં હતું નોહતું થઈ જાય, તેઓ કહે છે કે વાતો તો બહુ સાંભળી હવે કામ આપો. લુખા ભાષણોથી આ વિસ્તારનો વિકાસ ન થઈ શકે…

આ મતક્ષેત્રના મતદારો વાલાસણ ગામમાં થયેલા વિકાસના મજબૂત કામોથી વાકેફ છે અને પોતાના ગામમાં પણ આવા લાંબા આયુષ્ય વાળા કામ થાય એવું ઇચ્છે રહ્યા છે. આમ હવે આ વિસ્તારમાં કામ ની રાજનીતિ શરૂ થઈ છે. જેથી જ વાલાસણ ગામના સરપંચ અને તીથવા જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર નૂરજંહાબેન કડીવારની વાત સાંભળે છે અને તેમનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Ke52vGZCCES8O1r4wj00gt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો