જાણો,શુ છેવિશેષતા ? નવી હોન્ડા સિટી હાઈબ્રિડ કારમાં..!!
ગજબ! એક વખત ફૂલ ટેન્ક કરાવવા પર 1,000KM સુધી ચાલશે આ શાનદાર કાર, જાણો ફિચર્સ
હોન્ડા કાર્સ ઈન્ડિયા 14 એપ્રિલ એટલે કે આજે પોતાની બિલકુલ નવી હોન્ડા સિટી હાઈબ્રિડ લોન્ચ કરવાની છે. ભારતમાં કંપનીની પહેલી દમદાર હાઈબ્રિડ કાર હશે. આ કાર 25-26KM/ લિટરની માઈલેજ આપી શકે છે અને કારની ડ્યૂલ ટેન્ક 40 લીટરની છે. આ હિસાબથી નવી હોન્ડા સિટી હાઈબ્રિડને એક વખત ફૂલ ટેન્ક કરવા પર 1,000 કિમી સુધી ચલાવી શકાશે.
કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…
કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

