Placeholder canvas

ભાજપ ઉમદેવારોને મોડી રાત્રે દિલ્હીથી ફોન આવ્યા, જાણો કોને મળી ટિકિટ…

આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપના ઉમેદવારોની યાદી આજે જાહેર થશે. વડાપ્રધાન મોદી, અમિત શાહની અધ્યક્ષતામાં ગઇકાલે મોડી રાત સુધી આ અંગે મંથન કરવામાં આવ્યું હતું. સૂત્રોના મતે ભાજપ આ વખતે 25 ટકાથી વધુ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી શકે છે. ભાજપ રૂપાણી સરકારના અનેક મંત્રીઓની ટિકિટ કાપી શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, જે ઉમેદવારને ટીકીટ મળશે તેવા ઉમેદવારોને ફોન કરીને સૂચનાઓ આપવામાં આવી છે. મોડી રાત્રે દિલ્હીથી ફોન કરીને ઉમેદવારોને જાણ કરવામાં આવી છે.

  • દસાડા- પી કે પરમાર
  • વઢવાણ- જીગાબેન પંડ્યા
  • ચોટીલા- શ્યામજીભાઈ
  • ગઢડા- શંભુનાથ ટૂંડિયા
  • ગીર સોમનાથ માનસિંહભાઈ
  • અમરેલી કૌશિક વેકરિયા  
  • ધ્રાંગધ્રા પ્રકાશ વરમોરા
  • લીમડી કિરીટસિંહ રાણા
  • વરાછા કુમાર કાનાણી
  • ડી કે સ્વામી – જંબુસર
  • અરુણસિંહ રણા – વાગરા
  • રમેશ મિસ્ત્રી – ભરૂચ
  • ઈશ્વર પટેલ – અંકલેશ્વર
  • રિતેશ વસાવા – ઝઘડિયા
  • અબડાસા- પ્રદુમસિંહ જાડેજા
તમારા શહેરના તમામ સમાચાર સૌથી પહેલા જાણવા માટે અત્યારે જ ‘કપ્તાન’ની મોબાઇલ એપ્સ ઇન્સ્ટોલ કરો…
કપ્તાન ન્યૂઝની ઍપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
આ સમાચારને શેર કરો