વાંકાનેર: પંડિત દયાબેન ત્રિભોવનદાસનું અવસાન: કાલે બેસણું…

વાંકાનેર નિવાસી પંડિત દયાબેન ત્રિભોવનદાસ ઉમર વર્ષ 85 તા.16.08.2020 ના રોજ શ્રીજી ચરણ પામેલ છે તેમનું બેસણું તા. 17.08.2020 ના રોજ સાંજે 4.00 થી 6.00 કલાકે રાખેલ છે.
કોરાનાની મહામારીના અનુસંધાને ટેલીફોનીક બેસણું રાખેલ છે તેમના નિવાસ સ્થાને મહાવીર નગર સોસાઈટી વાકાનેર રાખેલ છે.
પ્રવીણભાઈ મો.9409744994
સંજયભાઈ મો.9925734804
મનોજ મો.9033334949
મિલન મો.7984791515
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/CdXmaIjnw6R5ScY4jUMqmo
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…
