Placeholder canvas

વાંકાનેર: આજે દોશી કોલેજ દ્રારા વિશ્વ યોગ દિવસની ઓન લાઈન ઉજવણી કરવામાં આવી…

વાંકાનેર: આજે દોશી કોલેજ દ્રારા વિશ્વ યોગ દિવસની ઓન લાઈન ઉજવણી કરવામાં આવી હતી. દોશી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ- વાંકાનેર દ્વારા ૨૧ જૂન નિમિત્તે તારીખ ૧૯, ૨૦ અને ૨૧ જૂન ૨૦૨૧ રોજ ત્રણ દિવસની ઓન લાઈન યોગ શિબિર નું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ અને કોલેજના સ્ટાફ દ્વારા ઓન લાઈન યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ડો. યોગેશ એ. ચાવડા દ્વારા તારીખ ૧૯ અને ૨૦ જૂનના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી અને ૨૧ જુન ના દિવસે વિશ્વ યોગ દિન નિમિત્તે પ્રોટોકોલ પ્રમાણે પ્રાણાયામ આસનો કરવામાં આવ્યા હતા.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો