વાંકાનેર: ગાયત્રી મંદિર ખાતે શહેર ભાજપ દ્વારા વિશ્વયોગ દીવસની ઉજવણી કરવામા આવી

By શાહરૂખ ચૌહાણ -વાંકાનેર
વાંકાનેર આજ રોજ આંતરરાષ્ટ્રીય યોગ દીવસ નીમીતે વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે અને શહેર ભાજપ દ્વારા વિશ્વયોગ દીવસની ઉજવણી કરવામા આવી હતી.

વાંકાનેર : કોરોના મહામારીના સમયમાં દરેક વ્યક્તિ માટે શારીરિક અને માનસિક તંદુરસ્તી પણ મહત્વની છે, જે યોગ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે તેવું આધુનિક વિજ્ઞાન પણ માને છે. ત્યારે વાંકાનેરમાં શહેર ભાજપ અને ગાયત્રી મંદિર દ્વારા યોગ દિવસ ઉજવાયો હતો.
આજે શહેર ભાજપ અને ગાયત્રી મંદિર દ્વારા વિશ્વયોગ દિવસની ઉજવણી કરી વાંકાનેર મહારાણા કેસરીદેવસિંહ ઝાલા, વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશ મઢવી, મોરબી જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ અમુભાઈ ઠાકરાણી, મોરબી જિલ્લા મંત્રી રસિકભાઈ વોરા, સુરેશભાઇ પ્રજાપતિ, અમરશીહભાઈ મઢવી, કિપાલસિંહ ઝાલા, ભગીરથસિહ અને ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલ તથા સામાજિક કાર્યકર્તા મેહુલભાઈ ઠકરાણી સહિતના લોકો હાજર રહ્યા હતા.
મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…
