Placeholder canvas

વાંકાનેર: મિલપ્લોટમા વરલી મટકાનો જુગાર રમાડતો એક શખ્સ ઝડપાયો…

વાંકાનેર: હાલમાં જુગાર, વરલી મટકા, ક્રિકેટ સટ્ટા જેવી પ્રવૃત્તિ ફાલીફુલી છે, તેમની સામે પોલીસ પણ કડક હાથે કામ લઈ રહી છે. ત્યારે ગઈકાલે વાંકાનેર શહેર પોલીસે આવી જ એક રેડમાં વરલી મટકાનો જુગાર રમાળતા એક શખ્સને પડી પકડી પડ્યો છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારમાંથી સીટી પોલીસે હનીફભાઈ બચુભાઇ ભટ્ટી નામના વૃદ્ધને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 880 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો