વાંકાનેર: આજે હઝરત દિનદારશાહ પીરનો ઉર્ષ
વાંકાનેર આજે હજરત દીંનદારશાહ પીર નો ઉર્ષ શાનો શોકતથી ઉજવવામાં આવશે.
વાંકાનેરના પ્રતાપ રોડ, સિપાઇ શેરી પાસે આવેલ હજરત દિનદારશાહ પીરની દરગાહે આજે વર્ષની ઉજવણી કરવામાં આવશે. આજે બપોરે ત્રણ વાગ્યે જુલૂસ નીકળશે અને અસરની નમાજ બાદ ચંદલ ચડાવવામાં આવશે. તેમજ સાંજે મગરીબ ની નમાઝ બાદ એટલે કે સાંજના સાત વાગ્યે આમ ન્યાજ રાખવા આવેલ છે.
દરગાહના સંચાલકો તરફથી આમ જનતાને ઉર્ષમાં હાજરી આપવાનું જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…