વાંકાનેર ભાજપ દ્વારા લઘુમતી મોરચાની રચના: ગ્યાસુદીન ડેકાવડીયા પ્રમુખ

વાંકાનેર : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ તથા મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મહેતા તેમજ મોરબી જીલ્લા ભાજપના વરીષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-પરામર્શ કરી મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા એ વાંકાનેર તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પદાધીકારીઓની નિમણૂક કરવામાં આવેલ છે.

વાંકાનેર તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે મોમીન યુવા ઉદ્યોગપતિ ગ્યાસુદીન દેકાવડીયા, મહામંત્રી તરીકે ફારૂકભાઈ કડીવાર, ઉપપ્રમુખ તરીકે ગુલાબમોયુદિન બાદી,અને નઝરૂદિન વકાલીયા, મંત્રી તરીકે ગુલાબમોયુદિન શેરસીયા, શેરસીયા મોહમદરઝા, ખોરજીયા યુનુશભાઈ અને માથકીયા અહેમદરઝા, કોષાધ્યક્ષ તરીકે ખોરજીયા માહમદભાઈની નિમણુંક કરવામાં આવી છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/Hea3lUaDgoHJgBVJxkGk8K

જો આપ ન્યુઝ, બ્રેકિંગ ન્યુઝ અને રાજકોટ, મોરબી અને વાંકાનેરના માર્કેટીંગ યાર્ડના બજાર ભાવ વહેલાસર જાણવા માગતા હો તો કપ્તાનનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો….

કપ્તાનનું ફેસબુક પેઈજ લાઈક અને ફોલો કરવા માટે નીચેની લીંક ક્લિક કરો… https://facebook.com/kaptaannews

ઉપરની લિંક આપણા મિત્રો, સગા-સંબંધીઓને પણ મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો