વાંકાનેર: તકદીર ઇલેક્ટ્રોનિક્સ લાવી રહ્યું છે બાય બાય 2020 ખરીદી મેલા

વાંકાનેર: છેલ્લા ૧૨ વર્ષથી વાંકાનેરમાં હોમ એપ્લાયન્સનો બિઝનેસ કરતું તકદીર ઇલેક્ટ્રોનિકસ 2020 ના વર્ષના અંતમાં બાય બાય 2020 ખરીદી મેળા પોતાના માનવતા ગ્રાહકો માટે લાવી રહ્યું છે.

તકદીર ઈલેક્ટ્રોનિક્સના આ બાય બાય 2020 ખરીદી મેળામાં લાજવાબ ઓફર આપી રહ્યું છે. આ ખરીદી મેળામાં ખરીદી કરનાર દરેક ગ્રાહકને મળશે. ગીફટો, લકી ડ્રો, મેગા ડ્રો, ૫ થી થી ૫૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ* (કંપની અને પ્રોડક્ટ મુજબ), દરેક ખરીદી પર શ્યોર ગિફ્ટ, ફાઇનાન્સ કંપનીની ગિફ્ટ, રેગ્યુલર ગ્રાહક માટે એક્સ્ટ્રા ગિફ્ટ, ડ્રો તથા મેગા ડ્રોમાં ઘણા બધા ઇનામો જીતવાની તક….

તકદીર ઇલેક્ટ્રોનિક્સના આ બાય બાય 2020 ખરીદી મેળામાં આપ આઈફોન, વિવો, ઓપો અને સેમસંગ કંપનીના મોબાઈલ, મુત્યુબીસી, ઓ જનરલ, લોઈડ, એલ.જી., હિતાચી, ડો.એ.સી. યુરેકા ફોબર્સ અને દરેક સ્ટાન્ડર્ડ કંપનીના એસી, સેમસંગ,એલ.જી. લોઈડ, એમસ્ટર્ડ, તથા બધી સ્ટાન્ડર્ડ કંપનીના વોશિંગ મશીન, સેમસંગ, એલ.જી. ગોદરેજ, કેલ્વિનેટર, ટાટા વોલ્ટાસ, લોઈડ અને સ્ટાન્ડર્ડ કંપનીના સિંગલ તેમજ ડબલ ડોર ફ્રીજ, સોની સેમસંગ, એલ.જી. એમ.આઈ. લોઈડ, એમસ્ટર્ડ, એન.જી. તેમજ દરેક સ્ટાન્ડર્ડ કંપનીના 24 થી 65 ઇંચ ના એલ.ઇ.ડી. ખરીદી શકો છો.

તકદીર ઇલેકંટ્રોનિક્સનો બાય બાય 2020નો ખરીદી મેળો આગામી ૨૪ ડિસેમ્બર થી શરૂ થશે અને ૩૧ ડિસેમ્બર સુધી ચાલશે આ ખરીદી મેળામાં વાંકાનેર શહેર તેમજ તાલુકાની જનતાને, હોમ એપ્લાયન્સની કોઈ પણ આઈટમ ખરીદવા ઇચ્છુકને તકદીરના બાય બાય 2020 ખરીદી મેળામાં એક વખત આવીને ખરીદી કરી તકદીર અજમાવવા જાહેર આમંત્રણ છે… અમોને 24 થી 31 ડિસેમ્બર સુધી આપનો ઇંતેજાર રહેશે…

તકદીર ઇલેક્ટ્રોનિક્સમાં

મશાયખી ચેમ્બર, નીચે સેલરમાં, ગ્રીનચોક, મેઈન બજાર, વાંકાનેર. 99981 57762

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •