વાંકાનેર

વાંકાનેર: સંઘવી શેરીમાં એક જૂના મકાનના રીવેસની છત તૂટી…!

વાંકાનેર: વાંકાનેર શહેરના પ્રતાપ ચોક પાસે આવેલ સંઘવી શેરીમાં આજે સાંજના સાડા પાંચ વાગ્યાની આસપાસ એક મકાનના રિવેસની છત તૂટી પડી હતી. લોક મુખેથી જાણવા મળેલી માહિતી મુજબ અગાવ નગરપાલિકા દ્વારા નોટિસ આપેલ હતી, પણ કોઈ ધ્યાન આપવામાં નોહતું આવ્યુ…

આજે આ મકાનની ઉપરનો છતનો ભાગ તૂટી પડ્યો હતો, સદ્નસીબે કોઈ જાનહાની થઈ નથી….જો કોઈ જાનહાની થઈ હોત તો જવાબદાર કોની ?

આ સમાચારને શેર કરો