વાંકાનેર

વાંકાનેર: પેડકમાં દુકાને બેઠેલા વેપારીને શ્વાસ ચડતા બેભાન થઈ ગયા બાદ મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં આવેલ દિગ્વિજયનગરમાં રહેતા અને દુકાન ધરાવતા વેપારી બહાદુરખાન બુરાનખાન પઠાણ ઉ.79 ગઈકાલે પોતાની દુકાને બેઠા હતા ત્યારે અચાનક શ્વાસ ચડી જતા બેભાન બની ગયા હતા. બાદમાં તેઓને સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં દાખલ કરવામાં આવતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો