વાંકાનેર

વાંકાનેર નગરપાલિકામાં 7 વોર્ડમાં કુલ 50 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

વાંકાનેર: વાંકાનેર નગરપાલિકામાં કુલ આવેલા 7 વોર્ડમાંથી કુલ 50 ઉમેદવારોએ પોતાના ફોર્મ આજે છેલ્લા દિવસ સુધીમાં રજૂ કર્યા છે, હવે સોમવારે ફોર્મ ચકાસણી અને મંગળવારે ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે, ત્યાર પછી ચિત્ર સ્પષ્ટ થશે…

નગરપાલિકામાં ફોર્મ ભરનાર ની યાદી

આ સમાચારને શેર કરો