Placeholder canvas

વાંકાનેર:મોમીન રત્ન સન્માન સમારંભનું ટુકમાં આયોજન, 5 માર્ચ સુધી ફોર્મ ભરી શકશે

વાંકાનેર તાલુકાના મોમીન સમાજની બહુમુખી પ્રતિભાઓના સન્માનનો કાર્યક્રમ મોમીન રત્ન સન્માન કાર્યક્રમ 2021નું આયોજન ટૂંક સમયમાં થશે જેમાં યોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓ અને પ્રતિભાવોએ ઓનલાઈન ફોર્મ ૫મી માર્ચ સુધીમાં કરી આપવાનું રહેશે

ગેલેક્સી ક્રેડિટ કો. ઓ. સો. લી. વાંકાનેર તથા આકાશ ગંગા એજયુકેશન ટ્રસ્ટ કેરાળા આયોજિત વાંકાનેર વિસ્તારના ગત શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ માં પાસ થયેલ S.S.C./ H.S.C./ P.T.C./ ડિપ્લોમા/ ગ્રેજયુએટ/ B. Ed./ પોસ્ટ ગ્રેજયુએટ/ સ્પેશિયલ & પ્રોફેશનલ ડિગ્રી/ સ્પર્ધાત્મક પરીક્ષા ક્લાસ 1/2/3 પાસ વર્ષ 2019-20/ તથા યુનિવર્સિટી/રાજ્ય/નેશનલ લેવલે સ્પોર્ટ્સ સર્ટીફીકેટ મેળવેલ પ્રતિભાવંત મોમીન સમાજના વિદ્યાર્થી ભાઇઓ-બહેનો તથા ગેલેક્સી સોસાયટીના સભાસદોના પ્રતિભાવંત સંતાનોને સન્માનિત કરવા માટે મોમીન રત્ન સન્માન સમારંભ આગામી સમયમાં આયોજીત થઈ રહ્યો છે. તે માટે નીચે આપેલ લીંક દ્વારા ઓનલાઈન ફોર્મ તારીખ 5-3-2021 સુધીમાં ભરી શકાશે.

આ રત્ન સન્માન સમારંભમાં મૂળ વાંકાનેરના વતની અને હાલમાં બહાર રહેતા મોમીન જ્ઞાતિના ભાઈઓ બહેનો પણ અરજી કરી શકશે.

નીચેની લીંક પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSeHTgUQkSy1MVOIYjVAlzGoq0BAlszYDR23q3lo85dLHDXreQ/viewform?usp=pp_url

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Ke52vGZCCES8O1r4wj00gt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો