Placeholder canvas

વાંકાનેર: મેહુલ ટેલિકોમ વાળા મેહુલભાઇના દાદી શાંતાબેનનું અવસાન

વાંકાનેર મેહુલ ટેલિકોમ વાળા મેહુલભાઈ ના દાદી શાંતાબેનનું ગઈ કાલે અવસાન થયેલ છે. તેમની અંતિમવિધિ આજે સવારે કરવામાં આવી.

ગં.સ્વ. શાંતાબેન દામજીભાઈ રાયમંગીયા તેઓ દામજીભાઈ ગોળવાળના પત્ની અને વસંતભાઈ શ્રીફળ વાળા ના માતૃશ્રી, જીગ્નેશ ભાઈ અને મેહુલભાઈ મોબાઈલવાળા તથા અલ્પાબેન મજેઠીયાના દાદીશ્રી તેઓ આજ રોજ ગો.વા.પામેલ છે. તેમની અંતિમયાત્રા આજે સવારે તેમના નિવાસસ્થાનેથી નિકળી હતી.

હાલના સંજોગોના કારણે એમનો લોકિક વ્યવહાર તેમજ બેસણું રાખવામાં આવેલ નથી.

આ સમાચારને શેર કરો