Placeholder canvas

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની આખરી મતદારયાદી પ્રસિદ્ધ : પંચાસીયા મંડળીના મતો થયા રદ

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે આજે આખરી મતદારયાદી પ્રસિદ્ધ થઈ ગઈ છે.

આજે પ્રસિદ્ધ થયેલી માર્કેટિંગ યાર્ડની આખરી મતદાર યાદીમાં ખેડૂત વિભાગમાં કુલ 651 મતદારો અને વેપારી વિભાગમાં 203 મતદારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

આ પ્રસિદ્ધ થયેલ મતદાર યાદીમાં ચોંકાવનારી બાબત એ છે કે વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામની કિસાન સેવા સહકારી મંડળીના તમામ સભ્યોને વાંકાનેર માર્કેટિંગ યાર્ડની મતદારયાદીમાં રદ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/Hea3lUaDgoHJgBVJxkGk8K

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો

આ સમાચારને શેર કરો