Placeholder canvas

વાંકાનેર: દારૂની બોટલો સાથે એક પકડાયો 

વાંકાનેર : તા. 2ના રોજ વાંકાનેરમાં પાતાળેશ્વર મહાદેવ મંદિર પાસે વિશાલભાઇ ઉર્ફે વીકી હસમુખભાઇ પરમાર (ઉ.વ.૩૧)ને ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૪ કિં.રૂ.૧૨૦૦/- નો વેચાણ કરવાના ઇરાદા સાથે પકડી પાડેલા છે.

આ સખ્સ સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ સમાચારને શેર કરો