વાંકાનેર: જુની કલાવડીના વતની અને હાલ રાજકોટ રહેતા સુરેન્દ્રસિંહ ઝાલાનું અવસાન
વાંકાનેર: મુળ વાંકાનેર તાલુકાના જુની કલાવડી ગામના વતની અને રાજકોટમાં રહેતા ઝાલા સુરેન્દ્રસિંહ દાદુભા (ઘોઘુભા) ઉ.વ.75 નું તા.17/7/2020ના રોજ અવસાન થયેલ છે.
વાંકાનેર તાલુકાના જુની કલાવડી ગામના વતની વિજયસિંહ ઝાલા અને અજયસિંહ ઝાલાના પિતાશ્રી તથા સિદ્ધિવિનાયક વાળા મયુરસિંહ ઝાલા અને મોહિતસિંહ ઝાલાના કાકા સ્વ. ઝાલા સુરેન્દ્રસિંહ દાદુભા (ઘોઘુભા) ઉ.વ.75 નું તા.17/7/2020ના રોજ અવસાન થયેલ છે.
સદગતનું બેસણું તથા લોકિક ક્રિયા હાલના સંજોગોના કારણે બંધ રાખેલ છે. દિલસોજી ટેલિફોનિક વ્યક્ત કરશો વિજયસિંહ -98243 95095, અજયસિંહ -98253 94000, મયુરસિંહ -98240 00024, મોહિતસિંહ -98240 00042