વાંકાનેર: નિવૃત તલાટી મંત્રી રાજેશભાઇ ઓઝાનું અવસાન
![](https://kaptaan.co.in/wp-content/uploads/2025/01/galaxy-new-ad-1-Jan.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/06/IMG-20200616-WA0007-1024x1024.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/06/IMG-20200616-WA0008-1020x1024.jpg)
વાંકાનેર : નિવૃત તલાટી મંત્રી રાજેશભાઇ માણેકલાલ ઓઝા (ઉ.વ. ૬૮), તે પ્રિતેશભાઈ ઓઝાના પિતાશ્રીનું તા. ૦૯/૦૭/૨૦૨૦ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકિક પ્રથા બંધ રાખવામાં આવી છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકશે. (પ્રિતેશભાઇ મો. ૮૧૬૦૨ ૬૨૮૮૮, નીરવભાઈ મો. ૮૮૬૬૯ ૯૩૩૪૧)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/07/IMG-20200703-WA0006-1024x589.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)