વાંકાનેર નિવાસી દિનેશચંદ્ર નવલચંદ બેચરદાસ દોશીનું અવસાન
વાંકાનેર નિવાસી દિનેશચંદ્ર નવલચંદ બેચરદાસ દોશી ઉમર વર્ષ ૭૨. જેઠ વદ,૮, તારીખ 13/6/2020 ને શનિવાર ના રોજ વાંકાનેર મુકામે અરિહંત શરણ પામેલ છે તે જયોત્સનાબેન ના પતિ, જીજ્ઞેશના પિતાશ્રી, અ.સૌ હેતલ ના સસરા, સહજ ના દાદા,તે સુરેશભાઇ,નવીનભાઇ, પંકજભાઇ, ભાનુબેન,ચંદ્રિકાબેન,ચારુબેન,ભારતીબેન ના ભાઇ, તે અ.સૌ. ધીરજબેન ના દિયર,અ.સૌ.ઈલાબેન, સ્વ બીનાબેન ના જેઠ, તે નિરવ,અક્ષય,રૂપલ,બબિતા, વૈશાલી,જીનલ ના કાકા,અ.સૌ.નીધિ ના કાકાજી.મોરબી નિવાસી અમરચંદ ગુલાબચંદ દોશી ના જમાઇ
હાલના સંજોગો અનુસાર પાર્થના સભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
એડ્રેસ:- જીજ્ઞેશ દિનેશચંદ્ર દોશી, સહજાનંદ શેરી,બજાર રોડ વાંકાનેર.
મોબાઈલ નંબર:- 80820 30263 સુરેશભાઈ, 87798 66749 નવીનભાઇ, 93222 33123 પંકજભાઇ, 93762 85328 જીજ્ઞેશ ભાઇ વાંકાનેર.