આજે વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગુલમહંમદભાઇ બ્લોચનો જન્મદિવસ
આજે વાંકાનેર તાલુકા પંચાયત અને વાંકાનેર તાલુકા સંઘના પૂર્વ પ્રમુખ ગુલમહંમદભાઇ બ્લોચનો જન્મદિવસ છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/05/IMG-20200509-WA0013-1024x1024.jpg)
હાલમાં ગુલમહંમદભાઇ બ્લોચ વાંકાનેર તાલુકાના વાંકિયા ગામ ખાતે રહે છે. તેવો વાંકીયાના મોટા ખાતેદાર ખેડુત છે. તેઓ છેલ્લાં પાંત્રીસેક વર્ષથી વાંકીયા સહકારી મંડળીના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે તેમજ પંચાસીયા ગામમાં પણ સરપંચ તરીકે બિનહરિફ ચૂંટાયા હતા. તેઓ વાંકાનેર તાલુકા સંઘના પ્રમુખ અને વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપી ચૂકયા છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/05/IMG-20200506-WA0010_copy_640x555.jpg)
ગુલમહંમદભાઇ બ્લોચ પંચાયતી અને સહકારી ક્ષેત્રોમાં સંકળાયેલા છે. તેઓનું પંચાયતી,સહકારી અને સામાજિક ક્ષેત્રોમાં મોટું ગ્રુપ છે. આજે તેમને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના સગા-સંબંધીઓ, સ્નેહીઓ મિત્રો રાજકીય વ્યક્તિઓ સહકારી ક્ષેત્રની વ્યક્તિઓએ અને સામાજિક આગેવાનો તેમના મોબાઈલ નંબર 9825647525 પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/04/bday-312-1.gif)
કપ્તાન પરિવાર તરફથી ગુલમહંમદ બ્લોચને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… Happy Birthday
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/EQbRFlsJXb2GcBBWtsfKqZ
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)