વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની બમ્પર આવક: બુધવારથી ઉતરાઇ બંધ

વાંકાનેર: હાલ વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની બમ્પર આવક થઈ રહી છે ત્યારે આગામી તારીખ 16 થી 18 સુધી વરસાદની આગાહી હોવાના કારણે…. અને વરસાદ પડે તો ખેડૂતોનો માલ બગડે નહીં તે માટે આગામી તારીખ 14/10/2020 ના સવારના છ વાગ્યા પછી વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં મગફળી ઉતારવા દેવામાં આવશે નહીં.

માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ કરવામાં આવેલ છે. એમની ખેડૂતો અને દલાલ ભાઈઓએ નોંધ લેવી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો