skip to content

વાંકાનેર:આગામી શનિવારથી સોમવાર સુધી ત્રણ દિવસ માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે

વાંકાનેર: આગામી શનિવારથી સોમવાર સુધી ત્રણ દિવસ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે.

આગામી તહેવાર બકરી ઈદ અને રક્ષાબંધનની જાહેર રજા હોય જેથી આગામી શનિવારથી સોમવાર સુધી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે જેમની માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવા આવતા ખેડૂતો એ નોંધ લેવી. આગામી તારીખ 4 મી ઓગસ્ટ અને મંગળવારથી માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ ચાલુ થશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/D8si7rQZb9c7DlZFdyRiAm

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો