વાંકાનેર

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ઈદમાં ત્રણ દિવસની રજા રહેશે.

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં બકરી ઈદના તહેવાર નિમિત્તે ત્રણ દિવસની રજા રહેશે. આ રજાના દિવસોમાં યાદનું તમામ પ્રકારનું કામ બંધ રહેશે તેમની લાગતા વળગતાઓએ નોંધ લેવી…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ચૌધરીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે આગામી બકરી ઈદ નિમિત્તે તારીખ 17/6/2024ને સોમવારથી તારીખ 19/6/2024ને બુધવાર સુધી રજા રહેશે, આ રજાના દિવસોમાં ખેડૂત ભાઈઓએ તેમનો માલ લાવવો નહીં, જ્યારે તારીખ 19/6/2024 થી ઉતરાઇ કરવા દેવામાં આવશે અને તારીખ 20/6/2024 થી રાબેતા મુજબ માર્કેટ યાર્ડની કામગીરી ચાલુ થશે…

આ સમાચારને શેર કરો