વાંકાનેર

વાંકાનેર માર્કેટ યાર્ડ વરસાદના કારણે શુક્ર શનિ અને રવિ બંધ રહેશે.

વાંકાનેર: વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ચૌધરીએ એક અખબાર યાદીમાં જણાવ્યું છે કે વરસાદની આગાહી હોવાના કારણે આગામી શુક્ર, શનિ અને રવિવારે માર્કેટિંગ યાર્ડની તમામ કામગીરી બંધ રહેશે. જ્યારે તારીખ 2/9/2024 ને સોમવારથી યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે. જેમની વેપારીભાઈઓ, દલાલભાઈઓ અને ખેડૂતભાઈઓ તેમજ લાગતા વળગતાએ નોંધ લેવી.

આ સમાચારને શેર કરો