વાંકાનેર એફ્પ્રો પ્રોજેકટના મેનેજરે સ્ટાફને પ્રેરણા પ્રવાસ કરાવી જન્મ દિવસની અનોખી ઉજવણી કરી.
By Jayesh Bhatasaniya -Tankara સાસણગીર જુનાગઢ સોમનાથ દિવ સહીતના જૈવ વિવિધતા જોવા અને જાણવા ટીમને પેરણા પ્રવાસ માટે લઈ ગયા
વાકાનેરમા છેલ્લા 12 વર્ષ થી ખેડૂતો, મહીલા અને મજુરો માટે કામ કરતી એફ્પો BCI પ્રોજેક્ટ ના પ્રોજેક્ટ હેડ નિતીન બંસલ 10 /12-1989 ના રોજ રાજસ્થાન જન્મી કર્મ ભુમી ગુજરાતમા બનાવી છે તેઓએ 30 વર્ષ પુરા કરી 31 મા વર્ષ મા મંગળ પ્રવેશ કર્યો છે.
તેમના જન્મ દિવસ ની ઉજવણી તેના સ્ટાફને પેરણા પ્રવાસ કરાવી જીવ સૃષ્ટિને જાણવા જોવા અને જતન કરવા માટે આ પ્રવાસનુ આયોજન કર્યું હતું
આ અનોખી જન્મ દિવસ ની ઉજવણીમા ટંકારા ધોલ ચોટીલા થાન વાકાનેરના pu મેનેજર અને FF જોડાયા હતા.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/KkbHkmhx1702zMH4BdtXkO
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…