Placeholder canvas

વાંકાનેર: એફ્પ્રો ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ, ટંકારાની ટીમ ચેમ્પિયન

વાંકાનેર: હસનપર ક્રિકેટ ગ્રાઉન્ડ પર એફ્પ્રો ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ, હતી જેમાં ટંકારાની ટીમ વિજેતા બની હતી.

By Jayesh Bhatasaniya -Tankara એફ્પો સંસ્થા BCI પ્રોજેક્ટ હેઠળ કાર્યરત વાંકાનેર ઓફીસ થાનગઢ ઓફીસ ચોટીલા ઓફીસ ટંકારા ઓફીસના કર્મચારી અને મેનેજરો વચ્ચે આત્મિયતા કેળવાઈ અને મનોરંજન માટે વાંકાનેરના હસનપર ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટ મેચ રમાડવામાં આવી હતી.

જેમા સંસ્થા ના પ્રોજેક્ટ મેનેજર નિતીન બંસલની અધ્યક્ષતામાં મેનેજર કિશન વાળા, ગુલાબભાઈ સિપાઈ, ચતુર ભાઈ મકવાણા, વિપુલભાઈ ગાભણીયા, પ્રવિણભાઈ પટેલ, સોયબભાઈ પરાસરાના ff વચ્ચે મેચ રમાઇ હતી. વાંકાનેર ટીમ મેચ હાર્યા બાદ થાનગઢ અને ટંકારા ટિમ ફાઈનલ મેચ રમી હતી જેમાં ટંકારા ટીમ વિજેતા બની હતી.

હાલ જ્યારે કર્મચારી ઓફીસ કામમા વ્યસ્ત હોવાથી તણાવ અને શારીરિક તકલીફો પણ અનુભવે છે ત્યારે આ રીતે કર્મચારી સાથે સમય પસાર કરી આંનદ માણ્યો હતો.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો