વાંકાનેર તાલુકા પંચાયતની ઢુવા બેઠકના ભાજપ જીતી ગયું March 2, 2021 Kaptaan વાંકાનેર તાલુકા પંચાયતની ઢુવા બેઠક ભાજપના ઉમેદવાર 680 જીતી ગયા છે. ઢુવા તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવાર દેવુબેન હનુભાઈ વિજવાડિયા તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર સામે 680 મતે ચૂંટણી જીતી ગયા છે ભાજપ 1463 કોંગ્રેસ 783 આ સમાચારને શેર કરો