વાંકાનેર

પાકીટ મળેલ છે, જેમનું ખોવાયેલ હોય તે સંપર્ક કરે…

વાંકાનેર આજે વાંકાનેર નેશનલ હાઇવે પર pgvcl ની ઓફિસ પાસેથી સાકીરભાઈ બાદીને એક પાકીટ મળી આવેલ છે, જેમની અંદર આધાર કાર્ડ પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ છે. જે કોઈનું પાકીટ ખોવાયેલું હોય તે પાકીટમાં રહેલ ડોક્યુમેન્ટની વિગત આપીને ઓળખ અને ખાતરી આપીને મેળવી લેવું…

પાકીટ મેળવવા માટે સાકીરભાઇ બાદીનો મો.9664758451 પર સંપર્ક કરવો…

આ સમાચારને શેર કરો