વાંકાનેર ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો બે નંબરના ટ્રક ન ભરવાનો નિર્ણય: અન્ય મુદ્દે આજે સાંજે મીટીંગ

વાંકાનેર ટ્રક ઓનર્સ એન્ડ ટ્રાન્સપોર્ટ એસોસિએશને ગઈકાલે નિર્ણય કરેલ છે કે હવેથી બે નંબરના ન ભરવા અને અન્ય મુદા માટે, ટ્રક માલિક અને ટ્રાન્સપોર્ટ એસોસિયનની આજે સાંજના પાંચ વાગ્યે ઓફિસ ખાતે મીટીંગ રાખવામાં આવેલ છે.

આ મિટિંગમાં ટ્રક ઓનર્સ અને ટ્રાન્સપોર્ટ ઓનર્સ દરેક ભાઈઓ હાજરી આપવા એસોસિયેશનના પ્રમુખ સદ્દામભાઈ જણાવેલ છે. મિટિંગમાં આવતી વખતે લેટરહેડ, સ્ટેમ્પ અને જીએસટી સર્ટિફિકેટ લાવવાની તાકીદ કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો