ટંકારા પોલીસ સ્ટેશનમાં વૃક્ષ રોપણ કરાયું
By Arif Divan
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
મોરબી જિલ્લાના ટંકારા ખાતે તાજેતરમાં ટંકારા પોલીસ મથકમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/09/IMG-20200819-WA0008-1024x1024-1.jpg)
વન મહોત્સવ 2020 નિમિત્તે ટંકારા પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જે ટંકારા પીએસઆઈ બી ડી પરમાર ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આર્ય સમાજના ગુરુજી રામદેવજી તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઈ ટંકારાના પૂર્વ સરપંચ ધર્મેન્દ્ર ભાઈ ત્રિવેદી તાલુકા કોંગ્રેસના પ્રમુખ ભૂપતભાઇ ગોધાણી કલ્યાણપર ના સરપંચ દિનેશભાઈ ખીજડીયા ના સરપંચ ફિરોજભાઈ ટંકારાના ઉપસરપંચ સલીમભાઈ .મહેશભાઈ લાધવા યોગેશભાઈ ગોધાણી વિજયભાઈ ભાડજા વગેરે આગેવાનો આ વૃક્ષારોપણ 2020 ના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને ટંકારા પીએસઆઇ બી ડી પરમારે ઉપસ્થિત રહેલા મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/09/IMG-20200908-WA0003-1024x472.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)