વાંકાનેર: વાંકાનેર બેઠકનું બપોરે1વાગ્યા સુધીમાં 39.10 ટકા મતદાન થયું.
વાંકાનેર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબકાનું આજે સવારે 8:00 વાગ્યેથી મતદાન શરૂ થયું છે. મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
67 વાંકાનેર-કુવાડવા વિધાનસભા બેઠક પર સવારે આઠ વાગ્યે મતદાન શરૂ થયું તેમના પ્રથમ પાચ કલાકમાં એટલે કે સવારે 8:00 થી 1:00 વાગ્યા દરમિયાન સમગ્ર વાંકાનેર વિધાનસભા બેઠક પર કુલ 2,81,413 મતોમાંથી 110027 મત evm માં પડયા ત્રણ કલાકમાં 39.10 ટકા મતદાન થયું…
કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો. https://chat.whatsapp.com/IiYY0gtWUQN54htYl4MTfr

