Placeholder canvas

વાંકાનેર: વિનોદરાય ગુલાબચંદ દોશીનું અવશાન, આજે ટેલિફોનિક બેસણું

વાંકાનેર: પ્રશાંત ઓટો પાર્ટ્સવાળા વિનોદરાય ગુલાબચંદ દોશી ( ઉંમર વર્ષ 68)નું ગઈ કાલે અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનિક બેસણુ આજે સાંજના ૪ થી ૬ દરમિયાન રાખેલ છે.

વાંકાનેરના સ્વ. ગુલાબચંદ છગનલાલ દોશીના સુપુત્ર વિનોદરાય દોશી ( પ્રશાંત ઓટો પાર્ટ્સ વાળા ) જેઓ આશાબેનના પતિ, હેમલ અને બિંદીયાના પિતા તેમજ અનંતરાય દોશીના નાના ભાઈ, ખાંતીલાલ નરોત્તમદાસ શાહ(ભાવનગર) ના જમાઈ, સ્વાતિ તથા સંદીપકુમાર ના સસરા અને પ્રશાંત, હિમાંશુ, વૈશાલી અને જાગૃતિ ના કાકા, વીરતી તથા દિવા ના દાદાજી, ધાર્મી ના નાનાજી તા 15/4/2021 ના રોજ અરિહંતશરણ પામેલ છે.

વર્તમાન સ્થિતિને અનુલક્ષીને ટેલિફોનિક બેસણું તા 16/4/21 શુક્રવારે સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે.
પ્રશાંત દોશી 9428267773
હિમાંશુ દોશી 9426787071
હેમલ દોશી 9427563007
સંદીપકુમાર દોશી 9909446416

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો