ટંકારા લજાઈ પાસે નવા બનતા કારખાનામાં વીજશોક લાગતા શ્રમિકનું મોત May 15, 2023 Kaptaan ટંકારા તાલુકાના લજાઈ પાસે નવા બની રહેલા કારખાનામાં કામ કરતી વેળાએ વીજ શોક લાગતા વવાણીયા ગામના રહેવાસી ગુલામભાઈ ગનીભાઈ પઠાણ ઉ.26 નામના શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. આ સમાચારને શેર કરો